ઘરેલૂ ઉપાય / વાળ માટે વરદાન છે આ ઘરેલૂ કોમ્બિનેશન, ઓછા ખર્ચે જાતે જ અજમાવો

10 Home tips to prevent hair fall in 10 rupees per week

કેટલાક ફૂડમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જેને વાળમાં લગાવવાથી હેર ફોલની સમસ્યા દૂર થાય છે. ફૂડનું આ કોમ્બિનેશન વાળના મૂળને મજબૂત કરે છે તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. કેટલાક કોમ્બિનેશનને વાળ પર લગાવવા માટે ફક્ત 10 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને તમે સુંદર સિલ્કી વાળ ઘરે બેઠા મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ