ઘરેલૂ ઉપાય / વાળને ભરાવદાર, શાઈની અને ઘટ્ટ બનાવવા છે, ઘરે જ કરો આ ઉપાયો, નહીં કરવો પડે પાર્લરનો ખર્ચ

10 Home tips to prevent hair fall in 10 rupees per week

કેટલાક ફૂડમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જેને વાળમાં લગાવવાથી હેર ફોલની સમસ્યા દૂર થાય છે. ફૂડનું આ કોમ્બિનેશન વાળના મૂળને મજબૂત કરે છે તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. અહીં આપવામાં આવેલા ઘરેલૂ ઉપાયો તમે અઠવાડિયે એક વાર યૂઝ કરી લો તો તમારે ફક્ત 10 રૂપિયાથી વધારે ખર્ચ કરવાનો રહેશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ