રાહત / ચોમાસું અને કોરોનાના સંક્રમણમાં શરદી અને ઉધરસથી બચાવશે આ 10 ઘરેલૂ ઉપાય

10 Home Remedies To Prevent Cough And Cold In Corona Lockdown

કોરોના વાયરસ અને ચોમાસામાં નાની મોટી બીમારીનો ખતરો એ લોકોને વધારે રહે છે જેમને શરદી, ઉધરસ અને અસ્થમાની તકલીફ હોય છે. આ સમસ્યાથી બચવા માટે 10 ઘરેલૂ ઉપાયો તમે ટ્રાય કરી શકો છો. આ ઉપાયો તમને શરદી ખાંસીથી રાહત આપશે. જો તમને થોડી પણ તકલીફ હોય તો તમે તરત જ તેને ટ્રાય કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ