પૂર્વજન્મ / તમારે જાણવું છે કે, તમે ગયા જન્મમાં શું હતા? તો આ રહી માહિતી જાણી લો

10 hints for your Past Life in Astrology

એવું કહેવામાં આવે છે કે જન્માક્ષરમાં તમારા પાછલા જન્મની સ્થિતિ લખેલી છે. તમે ભૂતકાળના જીવનમાં શું હતા. જે વ્યક્તિ જન્માક્ષર, હસ્તરેખાશાસ્ત્ર અથવા સમુદ્રશાસ્ત્રને જાણે છે તે તમારા પાછલા જન્મ વિશેની માહિતીના સ્ત્રોતોને જાહેર કરી શકે છે. જ્યોતિષની માન્યતા પરથી અને કુંડળીમાં ગ્રહની સ્થિતિને આધારિત તમારો જન્મ હોવાનું જ્યોતિષ શાસ્ત્ર માને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ