રાજકોટ / ઉપલેટા તાલુકાના મોજ ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા, નીચાણવાળા વિસ્તારને કરાયા અલર્ટ

રાજકોટના ઉપલેટા તાલુકાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરવામાં આવ્યા છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ