આગ / અમદાવાદના ચોખા બજારમાં આગ લાગતાં 7 દુકાનો થઈ ખાખ, ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ મેળવ્યો કાબૂ

10 fire trucks rush to the spot 7 shops damaged in kalupur fire

કાલુપુરમાં આવેલા ચોખાબજારમાં આવેલી દુકાનોમાં મોડી રાતે આગ લાગી હતી. આગના પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આગમાં એક પછી એક 7 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવવામાં સફળ થઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ