OMG / મુંબઈમાં વિશાળકાય અજગરની થશે પ્લાસ્ટિક સર્જરી, 45 દિવસ ચાલે છે સારવાર, જાણો શું છે મામલો

10 feet long giant python treatment going on for 45 days 2 surgeries done

10 ફૂટ લાંબા ઈન્ડિયન રૉક પાઇથનની સારવાર હજી પણ ચાલુ છે અને તેની સ્થિતિ હજુ નાજુક છે. અજગરનો સારવાર કરનારી વેટરનરી ડૉકટર રીના દેવે કહ્યું છે કે અજગરની સારવાર છેલ્લાં 45 દિવસોથી ચાલુ છે અને ત્યારથી બે વખત સર્જરી થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ