Team VTV09:23 PM, 10 Jun 19
| Updated: 09:26 PM, 10 Jun 19
આપણે રોજિંદા જીવનમાં ઘણાં શબ્દો બોલીએ છીએ. એમાં પણ આપણી બદલાતી લાઈફસ્ટાઈલના પગલે વિદેશી બ્રાન્ડ્સનો ઉપયોગ પણ આપણાં રોજિંદા જીવનમાં વધ્યો છે. એવી કેટલીય વિદેશી બ્રાન્ડ્સ આજે આપણે વાપરીએ છીએ, જાણીએ છીએ પરંતુ તેમના નામોના ઉચ્ચારણો ખોટાં કરીએ છીએ. જો તમે પણ ઉચ્ચારણોના મામલે ખૂબ ધ્યાન રાખો છો તો આજનો આ ખાસ વીડિયો તમારા માટે જ છે. કારણ કે અમે લઈને આવ્યાં છીએ એવી 10 જાણીતી બ્રાન્ડ્સ જેના ઉચ્ચારણો કદાચ તમે ખોટાં કરો છો... તો જુઓ અને જાણો આ વીડિયોમાં...