BIG BREAKING / હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, પ્રાઇવેટ બસ ખાબકી ખીણમાં, શાળાનાં બાળકો સહિત 16 નાં મોત

10 dead after a private bus rolled off a cliff in Jangla area of Sainj valley on Neoli-Shansher road of Kullu district.

કુલ્લુ જિલ્લાના સાંઈજ ઘાટીમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. શૈંશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જાંગલા ગામ પાસે રોડ પરથી નીચે ખીણમાં પડી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ