આગાહી / ઠંડીનું આ તો માત્ર ટ્રેલર હતું, જાણો હજુ કેટલા દિવસ ગુજરાત રહેશે ઠંડુગાર

10 days Cold Wave Gujarat Snowfall northern India

ગુજરાતમાં પણ કડકડતી ઠંડીના કારણે લોકો ઠુઠવાઈ ગયા છે. તો હજુ તો જાન્યુઆરીની શરૂઆત થઈ રહી છે. ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. ત્યારે આગામી 10 દિવસ સુધી ગુજરાત ઠંડૂગાર રહેશે. રાજ્યમાં આગામી 10 દિવસ સુધી ભારે ઠંડી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ