વિમેન આઇપીએલ / વિમેન IPL માટે અમદાવાદ, મુંબઈ સહિત કુલ 10 શહેરો કરાયાં શૉર્ટલિસ્ટ: 25 જાન્યુઆરીએ જાહેર થશે ફ્રેન્ચાઇઝી

10 cities shortlisted for Women's IPL including Ahmedabad, Mumbai: Franchise to be announced on January 25

બીસીસીઆઇ 25 જાન્યુઆરી વિમેન આઇપીએલમાં ભાગ લેનારી પાંચ ફ્રેન્ચાઇઝીના નામની જાહેરાત કરી શકે છે. આ ફ્રેંચાઇઝીની બોલી સીલબંધ કવરમાં જમા કરવામાં આવી છે. જોકે બોર્ડે દસ્તાવેજોમાં સ્પષ્ટ કર્યું હતું કે તે સૌથી વધુ કિંમતવાળી બોલીનો સ્વીકાર કરવા માટે બાધ્ય નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ