શિક્ષણ / વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા ક્યાં સુધી? જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે?

શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ પર જોવા મળ્યું છે. વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવાહી રોડ પર જોવા મળી છે. તો ગોંડલના પાટીદળ ગામે પણ ઉત્તરવહી મળી આવી છે. હાલ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી છે. ધોરણ 10 અને 12 ગુજરાતી ભાષાની લખાયેલી ઉત્તરવાહી રોડ પર પડેલી જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ