આરોગ્ય / મોદી સરકારે આરોગ્ય ક્ષેત્રે કરી 10 મોટી જાહેરાત, આયુષ્માન યોજના હેઠળ બનશે નવી હોસ્પિટલો

10 action plans in the health sector

નાણામંત્રી નિર્મલ સીતારામણ દ્વારા હેલ્થને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે દેશને ભરોષો આપ્યો છે કે દેશમાં ડૉક્ટરોની અછતને પહોંચી વળવા પર ધ્યાન આપીશે. આયુષ્માન કાર્ડમાં થતાં ભ્રષ્ટાચારને પહોંચી ન વળનારી સરકાર આયુષ્માન યોજના હેઠળ નવી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ