અકસ્માત / પાંજરાપોળ ચાર રસ્તા ઉપર ફરીથી ગોઝારો અકસ્માત- ડમ્પરે મહિલાને અડફેટે લેતા,ઘટનાસ્થળ ઉપર જ મોત

1 women death in Accident ahmedabad panjrapol

અમદાવાદ પાંજરાપોળમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી છે જેમાં મહિલાનું સ્થળ ઉપર જ મોત થયું છે. આ અકસ્માતને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ