નિયમ / ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી શરૂ, મેમો નહીં ભરીએ તો ચાલશો એવું ન રાખતા નહીંતર...

1 st November 2019 compulsory follow Traffic rules in Gujarat otherwise

નવા ટ્રાફિક નિયમોની આજથી કડક પણે અમલવારી શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ ટ્રાફિકના નિયમોને ભંગ કરનારા લોકો પર તવાઈ બોલાવી છે. નવા નિયમ લાગુ થતા જ પોલીસે 2 દિવસની ખાસ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ