કામની વાત / તમારી સેલેરીમાંથી પણ EPF કપાય છે, આ 4 સરળ રીતે બેલેન્સ કરી શકાશે ચેક

1 st august 2020 epf contributions will be deducted at 12 percent Check this way

દેશમાં ફેલાયેલા કોરોના મહામારીના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે નોકરી કરનારા લોકોને રાહત આપવા માટે દર મહિને EPFનું કોન્ટ્રીબ્યુશન વધારીને 24 ટકાથી 20 ટકા કર્યું હતું. નાણાંમંત્રીએ કહ્યું હતું કે આ નિયમ અનુસાર મે, જૂન અને જુલાઈ મહિનામાં કર્મચારીઓને 10 ટકા પીએફ કપાશે અને સાથે કંપનીની તરફથી 10 ટકાનું કોન્ટ્રીબ્યુશન રહેશે, પરંતુ આજથી દરેક કર્મચારીઓની ઓન હેન્ડ સેલેરી ઘટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ