ક્રિકેટ / એક ભૂલની સૂર્યકુમાર યાદવને આકરી સજા! દિલ્હી ટેસ્ટ પહેલાં BCCIનો મોટો નિર્ણય, શું હવે ચાન્સ નહીં મળે!

1 mistake of suryakumar yadav cost test career shreyas iyer back in team

ભારતીય ક્રિકેટ ટીમના ટી20 સ્ટાર સૂર્યકુમાર યાદવની કારકિર્દી ફટાફટ ક્રિકેટમાં સારી રહી છે, પરંતુ તેઓ વન-ડે અને ટેસ્ટમાં આશા પર ઉતર્યા નથી. વન-ડે ફોર્મેટમાં તેમને જેટલી તક મળી તેનો તેઓ ફાયદો ઉઠાવી શક્યા નથી અને જ્યારે ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં તેમને જગ્યા આપવામાં આવી તો અહીં પણ નિરાશ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ