સાવધાન / હોળીના નામે પૈસા માંગવા આવે તો લૂંટાઇ ન જતા, અમદાવાદમાં બન્યો ચોંકાવનારો કિસ્સો

1 lakhs looted in Vastrapur ahmedabad

ઓછી મહેનતથી વધુ લાભ મેળવવા માટે માનવી ગમે ત્યારે અજાણ્યા લોકો પર ભરોષો મુકી દેતો હોય છે અને સરવાળે પરિણામ શૂન્ય આવે છે. આવી જ એક ઘટના અમદાવાદના ટ્રાફિકથી સતત ભરચક રહેતા વસ્ત્રાપુર વિસ્તારમાં બની હતી. હોળી માટેના નાણા માગવાના બહાને 2 મહિલાઓએ લૂંટ ચલાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ