કોરોના સંકટ / ઝારખંડઃ જો માસ્ક નહીં પહેર્યું હોય તો 1 લાખનો દંડ અને 2 વર્ષની સજા

1 lakh fine for not wearing mask 2 year jail for violating lockdown in jharkhand

ઝારખંડમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરવા બદલ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોઇએ માસ્ક નહી પહેર્યું હોય તો એક લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ ની જેલની સજાનો નિર્ણય લીધો છે.  ઝારખંડ કેબિનેટ દ્વારા બુધવારે સંક્રમિત રોગ વટહુકમ 2020 પાસ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનાર અને માસ્ક ન પહેરનાર લોકોને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ