દૂર્ઘટના / સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર ટ્રીપલ અકસ્માત, 1નું મોત 3ની હાલત ગંભીર

1 killed in Surendranagar wadhwan road tripal accident 3 injured

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના ઘટી છે. આ ભયંકર અકસ્માતમાં એકનું મોત થયુ છે અને 3ની હાલત અત્યંત ગંભીર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ