અકસ્માત /  શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયા ભરેલુ ટ્રેક્ટર પલટી ગયુ, એકનું મોત 5 ઘાયલ

1 killed 5 injured accident in Amreli Gujarat

અમરેલીમાં આશાભર્યા અરમાનો લઈને લીલાતોરણે નવવધૂને લેવા જનારી જાનનો શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જાનૈયા ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયુ હતુ જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ