અકસ્માત / ધોરાજીની રવિવાર માઠા સમાચાર લાવી, હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત એકની હાલત ગંભીર

1 killed 1 injured in Dhoraji rajkot hit and run accident

ધોરાજીમાં રવિવારની સવાર ખરાબ સમાચાર લઈને આવી. માર્કેટ યાર્ડ પાસે એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ