લાચારી / 50 પૈસામાં 1 કિલો ડુંગળી? આટલો ઓછો ભાવ કેમ ? ખેડૂતોએ સંભળાવી વ્યથા

1 kg onion for 50 paise why is the price low for onions

જ્યારે બજારમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધી જાય છે ત્યારે લોકો રડવા લાગે છે. કેટલાક ઘરોમાં ડુંગળીનો વપરાશ ઓછો થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ