ખરીદી / નવું બાઈક-સ્કૂટર કે પછી કાર ખરીદવાનું વિચારતા હોવ તો ખરીદી લેજો, આ તારીખથી થઈ રહ્યું છે મોંઘું

1 january bike car price hike hero tvs maruti tata motors hyundai

નવા વર્ષ ૨૦૨૦માં મોટરસાઇકલ અને સ્કૂટર સહિત ટુ વ્હિલર્સના ભાવ વધી શકે છે. એટલા માટે ડિસેમ્બર મહિનામાં આવા વાહન ખરીદવાની સારી તક છે. અગ્રણી ટુ વ્હિલર્સ ઉત્પાદક કંપની હીરો મોટો કોર્પે જણાવ્યું હતું કે તે જાન્યુઆરીથી પોતાની મોટરસાઇકલ અને સ્કૂટરના ભાવમાં રૂ. ૨૦૦૦ સુધીનો વધારો કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ