ધડાકો / ખેડાના ઠાસરા ગામે મદીના મસ્જિદમાં ભેદી ધડાકો, 1 કાશ્મીરી યુવક ઘાયલ, 3ને બચાવી લેવાયા

1 injured Cylinder blast near Madina Masjid in Kheda Thasra

ખેડાના ઠાસરા ગામમાં મદીના મસ્જિદમાં ભેદી ધડાકો થયો હતો. આ મસ્જિદમાં 4 કાશ્મીરી યુવાનો હતા જેમાંથી ધડાકામાં એક કાશ્મીરી યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે જ્યારે અન્ય 3 યુવાનોને બચાવી લેવાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ