આડઅસર / રશિયાની 'સ્પુતનિક વી' કોરોના વેક્સીનને લઇને આવ્યાં માઠા સમાચાર

1 in 7 volunteers for Sputnik V Russia covid-19 vaccine report side effects

રશિયાની કોરોના વાયરસ વેક્સીન 'સ્પુતનિક વી' એક વાર ફરી ચર્ચામાં આવી ગઇ છે. ખરેખર, આ વેક્સીન જે લોકોને લગાવમાં આવી રહી છે, તેમાંથી 7માંથી એક સ્વયંસેવક પર તેની આડઅસર જોવા મળી રહી છે. રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ  મુરાશકોએ આ અંગેની જાણકારી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ