બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડ કલેક્ટર પર ગાજ, સુરત જમીન કેસમાં સસ્પેન્ડ, 4 IAS અને એક GAS અધિકારીની બદલી
Last Updated: 10:14 AM, 11 June 2024
ચૂંટણી પૂર્ણ થતાં રાજ્યમાં વધુ એકવાર IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં પાંચ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. તેમજ સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, જેમની જગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપાઈ છે.
ADVERTISEMENT
પાંચ અધિકારીઓને બદલીના આદેશ
અમદાવાદ મનપાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. એ.કે.ઔરંગાબાદકરની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી થઈ. રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી મનપા કમિશનર તરીકે બદલી થઈ જ્યારે બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાથી બદલી કરાઈ છે. જ્યારે પરમારને અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરાઈ તો મહેશ જાનીને રીજીઓનલ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે બદલી કરાઈ છે
ADVERTISEMENT
જુઓ લિસ્ટ
આયુષ ઓક સ્પેન્ડ
વાંચવા જેવું: અમિત શાહને ગૃહ તો સી આર પાટિલને ફાળે ગયું આ મંત્રાલય, જુઓ ખાતા ફાળવણીનું લિસ્ટ
એ.આર.ઝા વલસાડ કલેક્ટર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.