દુઃખદ / બુધવારની સવાર લાવી માઠા સમાચાર: સુરેન્દ્રનગર પાસે અકસ્માતમાં બાળકીનું કરૂણ મોત

1 girl child death in accident Surendranagar

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આકસ્માત થયો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતુ. આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને જસાપર ગામ આખુ હિબકે ચઢ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ