દૂર્ઘટના / લીંબડી-અમદાવાદ હાઇ-વે પર કારમાં આગ: એક મહિલાનું મોત 6નો બચાવ

1 dead in Limbdi Ahmedabad highway fire in car

લીંબડી અમદાવાદ હાઈવેને હોન્ટેડ હાઈવે કહેવાય છે ત્યારે ફરીથી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક મહિલા જીવતી ભુંજાઈ ગઈ છે જ્યારે બીજા 6ને બચાવી લેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ