દૂર્ઘટના / શામળાજી પાસે અકસ્માતમાં કાર ભડભડ સળગી ઉઠી, એક જણ જીવતો ભુંજાયો, એકનો બચાવ

1 dead in fire in the car at Aravalli shamlaji

શામળાજી પાસે અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતુ. તેમાં સવાર સહકારી અઢેરા સેવા સહકારી મંડળીના સેક્રેટરી જીવતા ભુંજાઈ ગયા હતા. અને બીજા સવારને સલામત બચાવી લેવામાં ફાયર ફાઈટરને સફળતા મળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ