દુર્ઘટના / મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માતઃ એકનું મોત, 13 ઈજાગ્રસ્ત

મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત થયો હતો જેમાં બે કાર સામ સામે અથડાઈ હતી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે 13 જણા ગંભીર રીતે ઘાયલ થતા તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ