ફાયદો / સરકારની આ યોજનામાં હવે 2 વર્ષમાં 1 કરોડ નવા લોકોને ફ્રીમાં રસોઈ ગેસનું મળશે કનેક્શન, જાણો કેવી રીતે કરશો એપ્લાય

1 crore more free lpg connections in 2 years easier access to cooking gas planned says oil secretary tarun kapoor

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે રવિવારે કહ્યું કે સરકાર આવનારા 2 વર્ષમાં 1 કરોડ જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં LPG Gas કનેક્શન આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ