અમરેલી / પીપાવાવ પોર્ટ પરથી 1 કરોડનો માલ સીઝ, કસ્ટમ વિભાગે હાથ ધરી કાર્યવાહી

1 core thing arrested of ban in pipavav amreli port

અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી એક કરોડનો માલ સીઝ કરવામાં આવ્યો છે. પીપાવાવ પોર્ટ કસ્ટમ વિભાગે એક કરોડનો માલ સીઝ કર્યો છે. કસ્ટમ વિભાગની તપાસમાં બ્રાન્ડેડ કંપનીનો જૂનો માલ મળી આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ