બદલાવ / ઓગસ્ટમાં ઝટકા માટે રહો તૈયાર, આવતીકાલથી તમારા ખિસ્સા પર પડશે અસર

1 august 2019 hyundai bajaj auto price sbi fd petrol crude oil diesel

નવો મહિનો એટલે કે ઓગસ્ટની શરૂઆત થવાની છે. આ નવા મહિનામાં ઘણું બધું બદલાઇ જશે. આ બદલાવ હેઠળ ક્યાંક તમને રાહત મળશે તો કેટલીક એવી પણ સ્થિતિ છે જ્યાં તમારા ખિસ્સા પર પણ અસર પડશે. ચલો તો જાણીએ કેટલાક એવા બદલાવ માટે જેની અસર તમારા ખિસ્સા પર પડવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ