પેન્શન / 1 એપ્રિલ 2020થી લાગુ થશે પેન્શનને લઇને આ નવો નિયમ, ખાતામાં આવશે વધારે રકમ

1 april changes good news for over 6 lakh eps pensioners govt notifies higher pension who opted for commutation

6 લાખથી વધારે ઇપીએસ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી ઇપીએફ પેન્શનર્સને વધારે પેન્શન મળશે. સરકારે રિટાયરમેન્ટના 15 વર્ષ બાદ આખી પેન્શનની જોગવાઇ પુન સ્થાપિત કરી દીધી છે. આ નિયમને 2009માં પાછો લઇ લેવામાં આવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ