GPSC  / રાજ્યભરમાંથી 1.68 લાખથી વધુ આપશે GPSC કલાસ 1 અને  2ની પરીક્ષા, રાજકોટ પરીક્ષા સેન્ટર બહાર કલમ 144 લગાવાઈ

1 96 lakhs students gave today GPSC exam 2019 in Gujarat

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 માટે બિનસચિવાલયની 20મી ઓક્ટોબરની પરીક્ષાઓ રદ્દ મામલે ઘમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે આજે રાજ્યભરમાંથી 32 જિલ્લાના 664પેટા કેન્દ્રો પર કુલ 1,68,698 ઉમેદવારો GPSCની પરીક્ષા આપશે. પરીક્ષા સેન્ટર બહાર કલમ 144 વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ