1 માર્ચથી શરૂ થતા બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે. 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગથી અસરગ્રસ્ત દર્દીઓને પણ વેક્સીન આપવામાં આવશે: DyCM નીતિન પટેલ

બ્રેકિંગ ન્યૂઝ