ફરજ / મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સુસ્ત વૉટિંગમાં આ લોકોએ રંગ રાખ્યો, બન્યા લોકશાહીના ખરા રખેવાળ

00 Year Old Khilari Ram Sharma Casts Vote in Maharashtra Assembly Election 2019

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. અનેક  નાગરિકોએ મતદાનના પર્વને વધાવી લીધું. જો કે મતદાનની શરૂઆત થોડી ધીમી રહી પરંતુ તેણે તે પછી રફ્તાર પકડી. 18 વર્ષના નવયુવાનોએ તથા સદી વટાવી ચૂકેલા વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાન પર્વમાં અજબની સ્ફૂર્તિ દેખાડી. તો નાગરિકોએ કોઈએ પોતાના દર્દની પણ પરવા કર્યા વગર મતદાન કરવા ઉમટી પડયા. કદાય આવા નાગરિકોના કારણે જ લોકશાહી ટકી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ