Sunday, October 20, 2019

દાવો / શ્રીદેવીના મોતના એક વર્ષ બાદ IPS અધિકારીના ચોંકાવનારા દાવાથી મચ્યો ખળભળાટ

“Sridevi’s Death Might Have Been A Murder : Jail DGP Rishiraj Singh Claims

બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી, 2018 ના રોજ અવસાન થયું. દુબઇના એક બાથટબમાં પડી જવાથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. તેમના અચાનક અવસાનથી, આખું બોલીવુડ આઘાતમાં સરી પડ્યું. ત્યારે શ્રીદેવીના મૃત્યુને લઇને કેરળના આઇ.પી.એસ. અધિકારી અને ડી.જી.પી. ઋષિરાજ સિંહે આશ્ચર્યજનક દાવાઓ કર્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ