સ્પોર્ટ્સ / વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને આપ્યો સફળતાનો મંત્ર, કહ્યું 'તારામાં એટીટ્યુડ બરાબર છે...'

‘You should be hungry to be no. 1 in the right way’: Hardik Pandya reveals Virat Kohli’s advice

ભારતીય ટીમના હાર્દિક પંડ્યાએ ભારતનાં ખેલાડીઓની સિદ્ધિ પાછળ કારણ શું છે ? તે વિશે બરોડા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સાથે ચર્ચા કરી. હાર્દિક પંડ્યાએ ખુલાસો કરતા કહ્યું કે વિરાટ કોહલીએ ક્રિકેટમાં સફળતાનો મંત્ર પણ આપ્યો. વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાએ સલાહ આપતા કહ્યું ખેલાડીએ મહેનત કરીને જ નંબર 1 બનવું જોઈએ, કોઈને ધક્કો મારીને નહીં 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ