શોધ / ભારતમાં લોન્ચ થઇ વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ, ત્રણ કલાકમાં રિઝલ્ટ, જાણો કિંમત

‘world’s most affordable’ Covid-19 test kit developed by IIT Delhi

દેશ કોરોના વાયરસ સંકટ સામે દ્રઢતાથી લડી રહ્યું છે. મહામારી સામે લડવા માટે ટેસ્ટિંગની જરૂર છે ત્યારે હવે ભારતમાં જ સસ્તા ભાવે ટેસ્ટિંગ માટે IIT દિલ્હીએ ટેસ્ટિંગ કિટ લોન્ચ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ