કોડ / તમારો મોબાઇલ હેક થયો કે નહીં જાણો 1 મિનીટમાં, ડાયલ કરો આ નંબર

​Has your phone been hacked, tapped Know how to find who is tracking your mobile

આજે મોટાભાગના લોકો પાસે મોબાઇલ છે. જોકે મોબાઇલ હેક થવાનો ખતરો પણ દિવસેદિવસે વધી રહ્યો છે. અનેક હેકર્સ ડેટા ચોરી માટે લોકોના મોબાઇલ ટ્રેક કરે છે. આમ તો મોબાઇલ ટ્રેક થતો હોય તો સામાન્ય રીતે યુઝરને ખબર પડતી નથી. જોકે કેટલાક એવા કોડ છે જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા મોબાઇલને ક્યાંક ટ્રેક કરવામાં આવી રહ્યો છે કે નહીં?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ