સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું- અત્યાર સુધી ન મળી હોય તેવી જીત આ વખતે મળી. પેજ પ્રમુખ બનાવવાથી કાર્યકરોએ સારી મહેનત કરી. અમે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવીશું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું- અત્યાર સુધી ન મળી હોય તેવી જીત આ વખતે મળી. પેજ પ્રમુખ બનાવવાથી કાર્યકરોએ સારી મહેનત કરી. અમે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવીશું.
દિલ્હીમાં લૉકડાઉનના સતત ત્રીજા દિવસે પણ કોરોનાવાયરસના આંકડા ચિંતાજનક નોંધાયા છે. બુધવારે 24 કલાકના આંકડા આવ્યા પછી દિલ્હી સરકારની ઉડી શકે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24638 નવા કેસ નોંધાયા છે.
કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેના પગલે ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ અને બેડની અછત સર્જાઇ છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. તો કેટલાક લોકોના મોઢે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે 2 માસ્ક પહેરવાથી ફાયદો થાય છે. તો શું ડબલ માસ્ક પહેરવાથી ખરેખર ફાયદો થાય છે ? આ સવાલના જવાબ માટે જુઓ Ek Vaat Kau
દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંકટ વચ્ચે પરગજુ લોકો દ્વારા કોવિડ સેન્ટર અને અન્ય મદદ કરવાની સરવાણી શરૂ થઇ છે. ત્યારે સુરતના આ શખ્સે સમાજમાં કાંઇક અલગ ઉદાહરણ સ્થાપ્યું હતું.
કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 12,553 નવા કેસ નોંધાયા છે.
કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દિવસેને દિવસે ડરાવી રહ્યું છે. ઓક્સિજન અને સારવાર માટે ઉપયોગમાં આવતા સાધનોની અછતથી દર્દીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસાની હોસ્પિટલમાં 5 દર્દીઓના ઓક્સિજનની અછતથી મૃત્યુ થયા હોવાના આરોપ લાગ્યા છે.
કોરોના કાળમાં મનપાના વલણ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને AHNA સામસામે આવી ગયા છે. સમગ્ર મામલે આહના પ્રેસિડેન્ટ ડૉ.ભરત ગઢવીએ મહત્વનું નિવેદન આપ્યું છે.