સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની 2 તબક્કામાં ચૂંટણી યોજાઇ શકે છે. 21 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને મનપાની ચુંટણી યોજાઇ શકે છે. 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ