દેશમાં આ દિવસોમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. દરરોજ, કોરોના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ મરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પણ દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિ વધુ ખરાબ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો છે.
રાજ્યમાં સંક્રમણની સ્થિતિને લઈ હાઈકોર્ટેના નિર્દેશ પર સરકારે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકોને આપી રાહત, બંને કાર્ડનો ઉપયોગ કરી કોરોનાની કરાવી શકાશે સારવાર
ગુજરાતમાં હાલ કોરોના ખૂબ વકર્યો છે. ત્યારે VTV ખાસ તબીબોને આ અંગે પૂછ્યુ હતુ અને સત્ય જાણવાની કોશિશ કરી હતી જેમાં તાવ આવે તો શું કરવું, કયો ટેસ્ટ કરાવવો જેવા 10 પ્રશ્નોના જવાબ નિષ્ણાતો પાસેથી મેળવ્યા હતા.
એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ બોલીવૂડ પર કોરોના આફત છવાયેલી જોવા મળી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ગત 24 કલાકમાં 4 બોલીવુડ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
JIOના ગ્રાહકો માટે કંપની પાસે અનેક જોરદાર પ્લાન છે. જેમાં માત્ર 329 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય સુવિધા આપી રહી છે. ચાલો જાણીએ.
દિલ્હીમાં કોરોનાની ભયંકર સ્થિતિ સર્જાઇ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30 ટકા છે. તો ઑક્સિજનની અછત છે અને હવે માત્ર 100 ICU બેડ વધ્યા છે.