કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દિવસેને દિવસે ડરાવી રહ્યું છે. ઓક્સિજન અને સારવાર માટે ઉપયોગમાં આવતા સાધનોની અછતથી દર્દીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસાની હોસ્પિટલમાં 5 દર્દીઓના ઓક્સિજનની અછતથી મૃત્યુ થયા હોવાના આરોપ લાગ્યા છે.
કોરોના કાળમાં મનપાના વલણ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને AHNA સામસામે આવી ગયા છે. સમગ્ર મામલે આહના પ્રેસિડેન્ટ ડૉ.ભરત ગઢવીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના પોતાની લાઇફસ્ટાઉલને લઇને ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હાલમાં જ તેણે પોતાના ન્યૂયોર્ક અપાર્ટમેન્ટની તસવીર શૅર કરીને લોકોને ચોંકાવી દીધા છે.
તારક મહેતા...કા ઉલ્ટા ચશ્માની દયા બેન ઘણા વર્ષોથી શોમાંથી બહાર છે. આ શોમાં દિશા વાકાણીના કમબેકની દર્શકો રાહ જોઇ રહ્યાં છે પરંતુ તેના આવવાના અણસાર નથી દેખાઇ રહ્યાં.