સેન્ટ્રલ રેલ્વેએ કહ્યું કેટલાંક લોકો જુદા જુદા સ્ટેશનના જૂના અને ફેક વીડિયો ફોર્વર્ડ કરી રહ્યાં છે. લોકોએ આવા ખોટા વીડિયોથી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કોરોનાના કેસ આવતા મનપા તંત્ર કામે લાગી ગયુ છે અને તાત્કાલિક અચોક્કસ મુદ્દત માટે પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે