સુરતના મજૂરા વિસ્તારમાં C.R.પાટીલની સભા. પાટીલે કહ્યું- માનવ મહેરામણ જોઈને કોંગ્રેસમાં કોઈ ટીકીટ નહીં માંગે, ભાજપ શહેર પ્રમુખ પાસે વોર્ડમાંથી 100-100 લોકો ટિકિટ માંગશે
સુરતના મજૂરા વિસ્તારમાં C.R.પાટીલની સભા. પાટીલે કહ્યું- માનવ મહેરામણ જોઈને કોંગ્રેસમાં કોઈ ટીકીટ નહીં માંગે, ભાજપ શહેર પ્રમુખ પાસે વોર્ડમાંથી 100-100 લોકો ટિકિટ માંગશે
આઈપીએલ 2021ની શરુઆત ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ પુરી થયાના 12 દિવસ બાદ 9 એપ્રિલે શરુ થશે. જેની માહિતી બીસીસીઆઈનાં એક સુત્રએ આપી છે. ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝની છેલ્લી મેચ 29 માર્ચનાં રોજ રમાશે.
Team VTV06:31 PM, 06 Mar 21 | Updated: 06:32 PM, 06 Mar 21
ભાજપ રાષ્ટ્રવાદના જે મુદ્દાને લઈ બંગાળના રણમાં ઊતરવાની યોજના બનાવે છે તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભલે કારગત સાબિત થયો હોય પણ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓનું જ વર્ચસ્વ રહ્યું છે.
રિલાયન્સ ભારતીય બજારમાં સસ્તા લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સસ્તા લેપટોપને આ વર્ષની પહેલાં છ મહિના એટલે કે જુલાઈ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ લેપટોપનું નામ જીઓબુક હોઈ શકે છે અને તેમાં ફોરજી કનેક્ટિવિટી મળશે.
Team VTV05:30 PM, 06 Mar 21 | Updated: 07:11 PM, 06 Mar 21
રાજ્યને નવા CEO (ચીફ ઈલેક્ટોરલ ઓફિસર) મળવાની તૈયારી છે ત્યારે IAS અનુપમ આનંદની નિમણૂક જલ્દીથી થાય તેવી ચર્ચા ચાલી રહી છે. અનુપમ આનંદ ડો.એસ મુરલી કૃષ્ણાનું સ્થાન સંભાળશે.
2020-21નું ફાઇનાન્શિયલ વર્ષ ખૂબ જલ્દી પૂરુ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં કામો એવા છે જેને પૂરા કરી લેવા તમારા હિતમાં રહેશે. જેમાં અમુક કામોની સમય સીમા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે જો તમે આ કામો ડેડલાઇનમાં પૂરા નહીં કરી શકો તો તમને થઈ શકે છે મોટુ નુક્સાન.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ લોકોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યુ હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભાજપની આ જીતનું નવું સુત્ર આપ્યું છે.
ખેડૂત આંદોલનના 100 મા દિવસે સિંઘુ, ટિકરી અને શાહજહાંપુર અને ગાઝીપુર બોર્ડર પર સતત ઘટી રહેલી ખેડૂતોની સંખ્યાએ સંયુક્ત કિસાન મોરચાની ચિંતા વધારી દીધી છે.
જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તો આગામી સમયમાં ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.