સુરતના કામરેજની સુગર ફેક્ટરીએ શેરડીના ભાવ જાહેર કર્યા, ગત વર્ષની તુલનામાં ખેડૂતોની શેરડીના ભાવમાં 200 રૂપિયાનો વધારો, ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી નવા રોપાન અને લામના 3351 ભાવ નક્કી કરાયા, ફેબ્રુઆરી રોપાનનો ભાવ 3451 અને લામનો 3411 જાહેર કરાયો

બ્રેકિંગ ન્યૂઝ