કોરોનાકાળમાં હાલ લોકો જાત-ભાતના નુસખાઓ અપનાવી રહ્યાં છે. આવામાં લોકો ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરફ પણ વળ્યાં છે. આવામાં ઘણી વખતે અમુક વસ્તુઓનો અતિરેક થઈ જતો હોય છે તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ અને આપઘાતની ઘટનાઓ રાજ્યમાં છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરી એકવખત અનૈતિક સબંધોએ એક પરિવારના દાંમ્પત્યજીવનને વિખેરી દીધું હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી હતી.
દેશમાં દરરોજ કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ગુજરાત, દેશ અને સમગ્ર દુનિયામાં કોરોનાની હાલ કેવી સ્થિતિ છે અને વેક્સિનેશન કામગીરી આપણ દેશમાં કેવી ચાલી રહી છે તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો....
રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને પ્રજા ધીમે-ધીમે સ્વયંભૂ લૉકડાઉન તરફ વળી છે ત્યારે બોટાદમાં સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. સતત કોરોના સંક્રમણ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ કેટલાક શહેર સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસન વધતાં કેસ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ લોકડાઉન મુદ્દે કહ્યું છે કે રાજ્ય સરકાર આગામી જે નિર્ણય લેશે તેની માહિતી આપવામાં આવશે.
સમગ્ર દેશમાં કોરોનાની લહેર ચિંતાજનક રીતે આગળ વધી રહી છે તો બીજી તરફ કોરોનાથી થતાં મોતના આંકડા પણ ડરાવનારા છે અને દેશવ્યાપી ફરી લૉકડાઉનની ચિંતા સતાવી રહી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારમણે મહત્વનું નિવેદન આપ્યું હતું.
દેશમાં કોરોનાની સ્થિતિ વણસી છે, દરરોજ કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ ડરાવનારી છે ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના 5 શહેરોમાં લૉકડાઉનના આદેશ આપ્યા હતા. જો કે, યોગી સરકારે આ વાતનો અસ્વીકાર કર્યો હતો